વારંવાર છોડવાનો પ્રયાસ નિષ્ફળ જાય છે? હવે સાચો ઉપાય અજમાવો.
જો પાન, માવો, તમાકુ કે ગુટકાનું વ્યસન ના છોડીએ તો શરીર પર ધીમે ધીમે ગંભીર અસર પડે છે 👇
મોઢામાં વારંવાર છાલા, દાંત પીળા/કાળા થઈ જાય, મોઢામાંથી દુર્ગંધ આવે, મોઢું ખૂલવામાં તકલીફ.
👉 લાંબા સમય પછી: ❌ મોઢાનો કેન્સર થવાનો ખતરો.
બ્લડ પ્રેશર વધે, હાર્ટ પર દબાણ પડે, ધડકન ઝડપી થાય.
👉 Result: ❌ હાર્ટ એટેકનો જોખમ વધે.
શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર ખાંસી, છાતીમાં ભાર લાગે.
થાક વધારે લાગે, Energy ઓછી થાય, Immunity ઘટે.
દરેક આયુર્વેદિક જડીબુટ્ટી શરીરને નિકોટીનની લતમાંથી મુક્ત કરવામાં મદદરૂપ થાય છે.
જેઠીમધ, પીપળી અને નાગરવેલ પાન તમાકુની ઇચ્છા ઘટાડવામાં મદદ કરે છે અને આદત બદલવામાં મદદરૂપ થાય છે.
✔️ માવો/તમાકુ ખાવાની ઇચ્છા ઓછી થાયઆમળા, હરડ અને બહેડા શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે (ત્રિફળા અસર).
✔️ નિકોટિનની અસર ઓછી થાયલવિંગ, એલચી, સુંઠ અને પુદીના મોઢાની તાજગી અને પાચન સુધારે છે.
✔️ માવાની જગ્યાએ તંદુરસ્ત આદત બનેઅશ્વગંધા અને તજ તણાવ ઘટાડે છે અને મનને સંતુલિત રાખે છે.
✔️ તણાવના કારણે થતી તલપ ઘટેવરીયાળી, સુવા દાણા અને નાગરવેલ પાન મુખવાસ જેવી તાજગી આપે છે.
✔️ તમાકુની જગ્યાએ સલામત આદત બને
જયારે પાન, માવા, તમાકુ કે ગુટકા ખાવાનું મન થાય ત્યારે એક ચપટી Organic Mavo - વ્યસન મુક્તિ મુખવાસ મોંઢા માં રાખવું.
અત્યારે જ ઓર્ડર કરો અને વ્યસન મુક્ત જીવનની શરૂઆત કરો.