🛡️ 100% આયુર્વેદિક અને સુરક્ષિત

પાન, માવા, તમાકુ કે ગુટકાના વ્યસનથી છૂટકારો મેળવવો છે ???

વારંવાર છોડવાનો પ્રયાસ નિષ્ફળ જાય છે? હવે સાચો ઉપાય અજમાવો.

અમે 2008 થી આયુર્વેદિક ઔષધિના ઉપયોગથી પ્રોડક્ટ બનાવી છીએ. અમારા દ્વારા નિર્મિત Organic Mavo જે આયુર્વેદિક ઔષધિના મિશ્રણથી બનાવેલ છે.
Organic Mavo Jar surrounded by Ayurvedic Herbs

પાન, માવો, તમાકુ કે ગુટકાનું વ્યસન ના છોડીએ તો શું થાય ?

જો પાન, માવો, તમાકુ કે ગુટકાનું વ્યસન ના છોડીએ તો શરીર પર ધીમે ધીમે ગંભીર અસર પડે છે 👇

😷

મોઢાના રોગ

🫀

હાર્ટ અને બ્લડ પ્રેશર સમસ્યા

🫁

ફેફસાં અને શ્વાસની સમસ્યા

🧠

લત વધારે મજબૂત બને

😖

ડાયજેસ્ટન ખરાબ થાય

Before and After using Organic Mavo infographic

⚠️ શરીર પર શું અસર જોવા મળે છે?

😷 ૧. મોઢામાં બદલાવ (સૌથી પહેલા દેખાય)

મોઢામાં વારંવાર છાલા, દાંત પીળા/કાળા થઈ જાય, મોઢામાંથી દુર્ગંધ આવે, મોઢું ખૂલવામાં તકલીફ.

👉 લાંબા સમય પછી: ❌ મોઢાનો કેન્સર થવાનો ખતરો.

🫀 ૨. હાર્ટ પર અસર

બ્લડ પ્રેશર વધે, હાર્ટ પર દબાણ પડે, ધડકન ઝડપી થાય.

👉 Result: ❌ હાર્ટ એટેકનો જોખમ વધે.

🫁 ૩. શ્વાસ અને ફેફસાં

શ્વાસ લેવામાં તકલીફ, વારંવાર ખાંસી, છાતીમાં ભાર લાગે.

💪 ૪. શરીર નબળું પડે

થાક વધારે લાગે, Energy ઓછી થાય, Immunity ઘટે.

🌿 પ્રોડક્ટ કેવી રીતે કામ કરે છે?

દરેક આયુર્વેદિક જડીબુટ્ટી શરીરને નિકોટીનની લતમાંથી મુક્ત કરવામાં મદદરૂપ થાય છે.

🔥

તલપ ઘટાડે

જેઠીમધ, પીપળી અને નાગરવેલ પાન તમાકુની ઇચ્છા ઘટાડવામાં મદદ કરે છે અને આદત બદલવામાં મદદરૂપ થાય છે.

✔️ માવો/તમાકુ ખાવાની ઇચ્છા ઓછી થાય
🌱

શરીર શુદ્ધ કરે

આમળા, હરડ અને બહેડા શરીરમાંથી ઝેરી તત્વો દૂર કરે છે (ત્રિફળા અસર).

✔️ નિકોટિનની અસર ઓછી થાય
💪

મોઢું અને પાચન

લવિંગ, એલચી, સુંઠ અને પુદીના મોઢાની તાજગી અને પાચન સુધારે છે.

✔️ માવાની જગ્યાએ તંદુરસ્ત આદત બને
🧠

તણાવ નિયંત્રણ

અશ્વગંધા અને તજ તણાવ ઘટાડે છે અને મનને સંતુલિત રાખે છે.

✔️ તણાવના કારણે થતી તલપ ઘટે
🍃

આદત બદલો

વરીયાળી, સુવા દાણા અને નાગરવેલ પાન મુખવાસ જેવી તાજગી આપે છે.

✔️ તમાકુની જગ્યાએ સલામત આદત બને

શા માટે Organic Mavo પસંદ કરવું જોઈએ...???

🛡️ ISO લેબમાં બનાવાયેલું.
📜 GMP પ્રમાણિત લેબમાં બનાવાયેલું.
👨‍⚕️ ૧૫ વર્ષના અનુભવી દ્વારા નિર્મિત.
🍃 કોઈ આડઅસર નથી.
Ayurvedic certifications and ingredients list poster
🧪

🧪 કેવી રીતે ઉપયોગ કરવો?

જયારે પાન, માવા, તમાકુ કે ગુટકા ખાવાનું મન થાય ત્યારે એક ચપટી Organic Mavo - વ્યસન મુક્તિ મુખવાસ મોંઢા માં રાખવું.

Organic Mavo ઓર્ડર આપવા માટે નીચે ફોર્મ ને ભરો.

અત્યારે જ ઓર્ડર કરો અને વ્યસન મુક્ત જીવનની શરૂઆત કરો.

લિમિટેડ ઓફર
MRP: ₹1499 માત્ર રૂ. ₹1199
🚚 હવે જ ઓર્ડર કરો - કેશ ઓન ડિલિવરી ઉપલબ્ધ
ઑફર સમાપ્ત થાય તે પહેલાં ઑર્ડર કરો.
🛒 હમણાં ઓર્ડર કરો - કેશ ઓન ડિલિવરી